અમારી મેટ્રીમોનીઅલ સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિષે જાણો.

1.  મેટ્રીમોનીઅલ સેવાનો ઉપયોગ કરવા માટે વેબસાઈટ ઉપર તમારું એકાઉન્ટ હોવું આવશ્યક છે.

2.  જો હજુ સુધી તમે એકાઉન્ટ નથી બનાવ્યું તો આજે જ એકાઉન્ટ બનાવી જોડાઓ.

3.  એકાઉન્ટ બનાવવાની રીત જાણવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો

4.  તમારા એકાઉન્ટમાં લોગીન કર્યા પછી તમારે જમણી બાજુ દર્શાવવામાં આવેલા યુઝર આઇકોન ઉપર તમારા માઉસના એરો ને લઇ જાઓ.

5.  ત્યારપછી નીચે ફોટામાં દર્શાવવામાં આવ્યું છે એમ તમે મેનુ જોઈ શકશો.

6.  અહીં તમે “લગ્ન પ્રોફાઇલ ઉમેરો” ના મેનુ ઉપર ક્લિક કરીને નવી પ્રોફાઈલ ઉમેરી શકશો.

7.  તમે “લગ્ન પ્રોફાઇલ શોધો” ના મેનુ ઉપર ક્લિક કરીને લગ્ન માટે પ્રોફાઈલ શોધી પણ શકો છો.

8.  તમે તમારી બનાવેલી પ્રોફાઈલની સૂચિ પણ જોઈ શકો છો. ફક્ત તમારી સૂચિ જોવા માટે તમારે “મારી લગ્ન સૂચિ” ના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે.

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!