કેવી રીતે હોલ બુકિંગ કરવું?

1.  સૌપ્રથમ હોલના મેનુ ઉપર ક્લિક કરો.

 
 

2. ત્યારપછી નીચે ફોટામાં બતાવ્યું છે એ ફોર્મ તમારી જરૂરિયાત મુજબ ભરો.

 
 
 

3.  તમે કેલેન્ડરની ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને પણ કોંટેક્ટ કરી શકો છો. .

 
 
 
 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!