1. સૌપ્રથમ, કૃપા કરીને “Register” બટનને ક્લિક કરો.
2. ત્યારપછી ખાતું બનાવા માટેનું ફોર્મ ખુલશે. તમે નીચેની છબીમાં જોઈ શકો છો.
3. તમારી વિગતો સાથે ફોર્મ ભરો અને તે પછી “COMPLETE SIGN UP” પર ક્લિક કરો.
4. પછી તમે નીચેનો સંદેશ જોશો.
6. જો તમે આ સંદેશ જોઈ શકો છો તો તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું છે.
7. હવે તમારી પ્રોફાઈલ એડમીન દ્વારા ચકાસવામાં આવશે અને ત્યારપછી તમે તમારા ખાતામાં લોગીન કરી શકશો.
