1. તમારા એકાઉન્ટમાં લોગીન કર્યા પછી તમારે જમણી બાજુ દર્શાવવામાં આવેલા યુઝર આઇકોન ઉપર તમારા માઉસના એરો ને લઇ જાઓ.
2. ત્યારપછી નીચે ફોટામાં દર્શાવવામાં આવ્યું છે એમ તમે મેનુ જોઈ શકશો.
3. ત્યારપછી “મારી લગ્ન સૂચિ” મેનુ ઉપર ક્લિક કરો.
4. ત્યારપછી નીચે દર્શાવવામાં આવ્યું છે એવું પેજ ખુલશે.
5. નીચેના ફોટામાં જોઈ શકો છો એમ, તમારે “Edit” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
6. ત્યારપછી નીચે બતાવવામાં આવ્યું છે એવું પેજ ખુલશે. અહીં તમારે જરૂરી વિગતોને સુધારી શકો છો.
7. ત્યારબાદ તમારે “Submit” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
8. આ બટન ઉપર ક્લિક કર્યા પછી તમારા દ્વારા કરવામાં આવેલા સુધારા પ્રોફાઈલની માહિતીમાં સુધરી જશે.
