સહાયની વિગત: રૂ.૧૨૦૦૦/-
કોને મળવાપાત્ર છે.: વ્યકિતગત લાભાર્થી (બી.પી.એલ હોય અથવા એ.પી.એલ પાંચ કેટેગરી એસ.સી-એસ.ટી., નાના સીમાંત ખેડૂતો, જમીન વિહોણા, કુટુંબના વડા મહિલા અને વિકલાંગ લાભાર્થી)
જરૂરી દસ્તાવેજ: નિયત નમૂનાનું અરજી ફોર્મ, બી.પી.એલ કાર્ડ/રેશન કાર્ડ, ઘર વેરાની રસીદ, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
- તાલુકા વિકાસ અધિકારીશ્રી
- બ્લોક કો ઓર્ડીનેટર
જિલ્લા કક્ષાએ
- નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
- જિલ્લા કો-ઓર્ડીનેટર
યોજનાનું નામ:નિર્મળ ગુજરાત
સહાયની વિગત: રૂ.૪૦૦૦/-
કોને મળવાપાત્ર છે.; એપીએલ જનરલ લાભાર્થીને
જરૂરી દસ્તાવેજ: નિયત નમૂનાનું અરજી ફોર્મ, રેશન કાર્ડ, ઘર વેરાની રસીદ, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
- તાલુકા વિકાસ અધિકારીશ્રી
- બ્લોક કો ઓર્ડીનેટર
જિલ્લા કક્ષાએ
- નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
- જિલ્લા કો-ઓર્ડીનેટર
યોજનાનું નામ: નિર્મળ ગુજરાત
સહાયની વિગત: રૂ.૧૦૮૦૦/ રૂ. ૧૧૩૭૫
કોને મળવાપાત્ર છે.: વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૮ ના સમયગાળા દરમિયાન રૂ.૬૨૫/- અથવા રૂ.૧૨૦૦/- ની ઓછી કિમતની નજીવી પ્રોત્સાહક સહાયથી સુપરસ્ટ્રક્ચર વિનાના જે શૌચાલય બનાવવામાં આવેલ તેવા બી.પી.એલ કુટુંબોને શૌચાલય અપગ્રેડેશન માટે વ્યક્તિગત શૌચાલય દીઠ યુનિટ કોસ્ટ રૂ.૧૨૦૦૦/- માંથી અગાવ ચૂકવેલ રૂ.૬૨૫/- અથવા રૂ.૧૨૦૦/- ની રકમ બાદ કરી બાકીની પ્રોત્સાહક રકમ. જરૂરી દસ્તાવેજ: બીપીએલ કાર્ડ નંબર, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)
અમલીકરણ અધિકારી/સંપર્ક
તાલુકા કક્ષાએ
- તાલુકા વિકાસ અધિકારીશ્રી
- બ્લોક કો ઓર્ડીનેટર
જિલ્લા કક્ષાએ
- નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
- જિલ્લા કો-ઓર્ડીનેટર
સહાયની વિગત
કોને મળવાપાત્ર છે.:ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતને સહાય મળવા પાત્ર છે.
જરૂરી દસ્તાવેજ :ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગ્રામ્ય કક્ષાએ ઠરાવ, તાલુકા કક્ષાએ ટેકનીકલ અને નાણાકીય નિયમ અનુસાર દરખાસ્ત..અને ગ્રામ્ય કક્ષાએ ઓપરેટીંગ અને મેન્ટેનન્સની દરખાસ્ત.
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
- તાલુકા વિકાસ અધિકારીશ્રી
- બ્લોક કો ઓર્ડીનેટર
જિલ્લા કક્ષાએ
- નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
- જિલ્લા કો-ઓર્ડીનેટર
સ્ત્રોત: સ્વચ્છ ભારત મિશન -(ગ્રામીણ) શાખા, ડીઆરડીએ, નવસારી
